આજ રોજ ગુજરાત રાજ્ય ના માનનીય ડી જી પી શ્રી વિકાસ સહાય સાહેબ ના ઓ મૃતક ASI બળદેવભાઈ નિનામા ના વતન ગામ સારોલી તા . વિજયનગર સાબરકાંઠા ખાતે જઈ મૃતક ના પરિવારજનો ને આ દુઃખદ પ્રસંગે સાંત્વના પાઠવી હતી તથા ગુજરાત પોલીસ પરિવારના પોલીસ વેલ્ફર માંથી રૂપિયા 2,00,000 નો ચેક આપવામાં આવેલ તથા આ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાબરકાંઠા પણ હાજર રહી સાંત્વના આપેલ હતી અને સાબરકાંઠા પોલીસ પરિવાર તરફ થી મૃતક ના પરિવાર જનો ને રોકડ રૂપિયા 51000 આપેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Celebrating the winner of president of Indian Srmt. Drupati Murmuat Udalguri district .
As the counting is happening today for Presidential Election, Hon’ble President and CEM,...
કરપ્સન કે દાદાગીરી ? કોર્પોરેટરને આવ્યો માર મારવામાં
#buletinindia #gujarat #dabhoi
लाखों का चूना लगा रहे स्टॉक मार्केट ट्रेडिंग प्लेटफॉर्म, पहचानने के साथ जानिए बचने का भी तरीका
सरकार ने शेयर बाजार में निवेश करने वाले यूजर्स के लिए एडवाइजरी जारी की है। सूचना एंव प्रसारण...