આજકાલ ગુજરાત માં વિધાનસભા ની ચૂંટણી ચાલી રહી છે જેમાં ભાજપ કોંગ્રેસ આપ સહિત અન્ય નાની મોટી પાર્ટીઓ એ પોતાના ઉમેદવારો ને મેદાને ઉતાર્યા છે દરેક પાર્ટીઓ ના નેતાઓ અને કાર્યકર્તાઓ દરેક વિસ્તાર માં પ્રચાર કાર્ય તેમજ સભા ઓ કરી રહ્યા છે...આ વખતે વિધાનસભા ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા છે..જેે અનુુુસાર સૌરાષ્ટ્ર ની ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી કાંંતીભાઈ સતાસીયા ને ઉમેદવાર તરીકે જાહેર કરેલ છેે. રાજકીય ક્ષેત્રે દશકાઓનાા અનુુુભવી કાાંતીીભાઈ સતાસીયા એ પોતાની જીત નક્કી કરવા માટે બગસરા તાલુકાના પાટીદાર સમાજ ના પુર્વ અમરેલી જિલ્લા આપ મહામંત્રી તેમજ મજબૂત આંદોલનકારી નેતા પારસભાઈ સોજીત્રા કે જેઓ કેટલાક દિવસો થી આ વિસ્તાર ના ગામડાઓ ખૂંદી રહ્યા છે તેમજ ધારી તાલુકા કોંગ્રેસ ના પીઢ કાર્યકર સ્વ ચતુરભાઇ બાળધા ના પુત્ર અને પારસ સોજીત્રા ના ખાસ ગણાતા વિરેશ બાળધા પણ સાથે જોડાયા છે જેના ભાગરૂપે જુના અને નવા આપ કાર્યકર્તાઓ માં ખુશી ની લાગણી ફેલાઇ છે જેથી ડબ્બલ તાકાત થી આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો ને પછાડી ખાતું ખોલાવી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jefferies Report on Mid-Smallcap Correction | भारी Volumes के चलते आगे भी गिरावट संभव |Business News
Jefferies Report on Mid-Smallcap Correction | भारी Volumes के चलते आगे भी गिरावट संभव |Business News
અમરેલી જીલ્લામાં ભૂ-માફિયાઓનો આંતક વધી રહ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા ગોકળ ગતિએ કામગીરીએ શરુ
અમરેલી જીલ્લામાં ભૂ-માફિયાઓનો આંતક વધી રહ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા ગોકળ ગતિએ કામગીરીએ શરુ
पुर्व मंत्री प्रमोद जैन भाया सहित अन्य कांग्रेसी नेताओं के खिलाफ एक और धोखाधड़ी का केस दर्ज
बारां। राजस्थान में भाजपा की सरकार बनने के बाद बारां जिले में कांग्रेस नेताओं पर मुकदमे दर्ज होने...
મહુવા ગણપતિ મહોત્સવ ગાંધી બાગ કા રાજા ની પધરામણી#azadmedialive#mahuva#news#gujartinews#gujarat
મહુવા ગણપતિ મહોત્સવ ગાંધી બાગ કા રાજા ની પધરામણી#azadmedialive#mahuva#news#gujartinews#gujarat
રાજુલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇના અધ્યક્ષ સ્થાને મહાશિવરાત્રીને અનુસંધાને શાંતિ સમિતિની બેઠક...