લાયન્સ ક્લબ ઓફ કેમ્બે આયોજિત નવાપુરા તાબે ઉંદેલ પ્રાથમિક શાળામાં આંખની તપાસનો કેમ્પ યોજાયો હતો.જેમાં ૧૩૦થી વધુ ગ્રામજનોની ડોકટર તજજ્ઞ દ્વારા આંખની તપાસ કરી રાહત દરે ચશ્માનું વિતરણ કરાયું હતું.મોતિયાના ઓપરેશન કરાવનાર માટે મોગર સારવાર કેન્દ્ર સુધી આવવા-જવાની નિઃશુકલ સેવા લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવશે.કેમ્પ દરમિયાન પ્રમુખ જ્યોત્સનાબેન, અનિરુદ્ધભાઈ, દેવેનભાઈ, હાર્દિકાબેન, શહેજાદભાઈ (જનવિકાસ) ઉપસ્થિત રહ્યા હતા.આચાર્ય પ્રવિણભાઈ ચૌહાણે આભારવિધિ કરી.હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Group In Action | Tata Sons IPO | जल्द आएगी आईपीओ, इससे पहले क्या करें निवेशक? | Ratan Tata
Tata Group In Action | Tata Sons IPO | जल्द आएगी आईपीओ, इससे पहले क्या करें निवेशक? | Ratan Tata
ચોટીલા હાઇવે પર આવેલ કોમ્પ્લેક્ષ માંથી દેહવ્યાપાર ઝડપાયો:પાંચ આરોપીઓને રૂ. 4,35,010ના મુદામાલ સાથે ઝબ્બે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાંથી દેહ વેપારના ધંધાનો પર્દાફાશ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે....
વઢવાણ તાલુકાના ખારવા ગામે વીજળી દીવાલ પર પડતા દીવાલ ધરાશેય થવાથી 9 ગાયોના થયા મૃત્યુ
વઢવાણ તાલુકાના ખારવા ગામે વીજળી દીવાલ પર પડતા દીવાલ ધરાશેય થવાથી 9 ગાયોના થયા મૃત્યુ
ગેહલોત પર પાયલોટનો ટોણો, રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનું પુનરાવર્તન ન થયું
રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે કહ્યું કે 1998 પછી રાજસ્થાનમાં સરકાર રિપીટ થઈ નથી....