લાયન્સ ક્લબ ઓફ કેમ્બે આયોજિત નવાપુરા તાબે ઉંદેલ પ્રાથમિક શાળામાં આંખની તપાસનો કેમ્પ યોજાયો હતો.જેમાં ૧૩૦થી વધુ ગ્રામજનોની ડોકટર તજજ્ઞ દ્વારા આંખની તપાસ કરી રાહત દરે ચશ્માનું વિતરણ કરાયું હતું.મોતિયાના ઓપરેશન કરાવનાર માટે મોગર સારવાર કેન્દ્ર સુધી આવવા-જવાની નિઃશુકલ સેવા લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવશે.કેમ્પ દરમિયાન પ્રમુખ જ્યોત્સનાબેન, અનિરુદ્ધભાઈ, દેવેનભાઈ, હાર્દિકાબેન, શહેજાદભાઈ (જનવિકાસ) ઉપસ્થિત રહ્યા હતા.આચાર્ય પ્રવિણભાઈ ચૌહાણે આભારવિધિ કરી.હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
14 वर्षांच्या मुलीचे भयावह कृत्य...
जालना: एका 5 वर्षांच्या चिमुकलीचा मृतदेह तिच्या काकाच्या घरात असलेल्या बाथरुममध्ये आढळून आला...
নলবাৰীত মংগলদৈৰ প্ৰাক্তন সাংসদ ৰমেন ডেকা
সাংসদ আব্দুল খালেকে ভাৰতৰ বুৰঞ্জী নেজানে৷তেওঁ মোগলৰ বুৰঞ্জী পঢ়িছে৷মোগলৰ বহু আগৰে পৰা ভাৰতৰ...
Citroen C5 Aircross EV टेस्टिंग के दौरान हुई स्पॉट, पहले की तरह ही होगा डिजाइन
Citroen की नई C5 Aircross EV को टेस्टिंग के दौरान स्पॉट किया गया है। इसे दक्षिणी यूरोप में बिना...
जिंतूर तालुक्यातील सर्वच मंडळांचा अग्रीमसाठी समावेश करावा; भारतीय जनता पार्टीची निवेदनाद्वारे मागणी
जिंतूर: तालुक्यात ऑगस्ट व सप्टेंबर महिन्यात सतत 3 आठवड्यापेक्षा जास्त दिवस पावसाने खंड दिल्याने...
गरीबों के हक पर डाल रहे ढाका राशन कोटेदार बड़ी खबर आगरा से
गरीबों के हक पर डाल रहे ढाका राशन कोटेदार बड़ी खबर आगरा से