સુરત ચોર્યાસી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જંખનાબેન પટેલ આજરોજ યોગી આદિત્યનાથજીની જંગી જાહેરસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને જેઓએ આજે જણાવ્યું હતું કે"જન જનના સપના થયા સાકાર,
ફરી એક વખત ભરોસાની ભાજપ સરકાર. " ઉત્તર પ્રદેશના માન. મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ જીએ આજે ચોર્યાસી વિધાનસભા ખાતે આયોજિત જન સભાને સંબોધિત કરી સ્થાનિક લોકોને ગુજરાતમાં ફરી એક વખત ભરોસાની ભાજપ સરકારને તક આપવા હાંકલ કરી હતી.