બાર ગામેથી એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં તે સમયે રસ્તાની સાઈડમાં ઉભેલ શારદાબેન મોહનભાઈ બારીયા (રહે. બાર, વચલુ ફળિયું, તા. લીમખેડા, જિ.દાહોદ) અને તેમની સાથે અરવિંદભાઈ મગનભાઈ ચૌહાણ (રહે. ટીંબા) નાને અડફેટમાં લેતાં બંન્ને વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન શારદાબેનનું મોત નીપજ્યું હતું.આ સંબંધે બાર ગામે વચલું ફળિયામાં રહેતાં જશવંતભાઈ મોહનભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કુતિયાણા તાલુકાના નવલા નોરતાની મુલાકાત લેતા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના નવલા નોરતાની અંદર અલગ-અલગ ગામડાનાં વિસ્તારના આગેવાનો દ્વારા...
બી. આર. સી. ભવન વાંઠવાડી ખાતે મહેમદાવાદ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે દિવાળીનો"" સ્નેહમિલન ઉમંગ કાર્યક્રમ"" યોજાયો....
મહેમદાવાદ તાલુકા ના દિવ્યાંગ બાળકો માટે દિવાળીનો સ્નેહમિલન ઉમંગ કાર્યક્રમ ઉજવાયો....
આજરોજ...
Meghalaya Government allots 10 acres of land for permanent CRPF camp in New Shillong Township
Meghalaya Government allots 10 acres of land for permanent CRPF camp in New Shillong Township
સુરત શહેરના જિલ્લામાં પસાર થતો નેશનલ હાઈવે પર થયો ટ્રાફિકજામ!
સુરત શહેરના જિલ્લામાં પસાર થતો નેશનલ હાઈવે પર થયો ટ્રાફિકજામ!
સુરત જિલ્લામાં પસાર થતો નેશનલ...