130 ઝાલોદના કોંગ્રેસ બેઠકના ઉમેદવાર ડો. મિતેષ ગરાસિયાએ ડેમેજ કંટ્રોલને કર્યું મેનેજ 

ઝાલોદ બેઠક પર ટિકિટોની વહેંચણીને લઇને અસંતોષ ફેલાતાં થયો હતો વિરોધ,19 થી પણ વધુ ટીકીટ વાછુકો ને એકર્યો હતો વીરોધ ડો.મિતેષ ગરાસિયાએ વિરોધ કરનાર કાર્યકર્તા ઓને મનાવ્યા 

રિપોર્ટ -રાજ કાપડિયા

9879106469-દાહોદ

1.પારગી દિનેશભાઈ સોમાભાઈ પ્રદેશ મહામંત્રી

2.પારગી સુરતાબેન દિનેશભાઈ પૂર્વ ઝાલોદ તાલુકા મહીલા પ્રમુખ 

3.ડાંગી મુકેશભાઈ સવસિંગભાઈ તાલુકા પાર્ટી પ્રમુખ

4.કિશોરી સુરેશભાઈ રેમાનભાઇ વરિષ્ઠ કાર્યકર 

5.બારિયા રણજીતસિંહ કમજીભાઇ વરિષ્ઠ કાર્યકર 

6.માવી અમરસિંહ ટીટાભાઈ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી 

7.નિસરતા બાબુભાઈ હરસિંગભાઈ માજી તાલુકા પંચાયત પ્રમુખ

8.વસૈયા કલ્પેશભાઈ(પોપટ) માનસિહભાઈ જિલ્લા સેવાદળ પ્રમુખ

9.મુનિયા રમણભાઈ વિરજીભાઈ દાહોદ જિલ્લા માજી મહામંત્રી

10.શ્રીમતી ઉષાબેન તાનસિંહભાઈ વહોનિયા જિલ્લા સભ્ય 

11.નીનામા સંજયભાઈ તાજુભાઇ યુથ દાહોદ જિલ્લા પ્રમુખ

12.ડામોર કનુભાઈ માનસિંગભાઈ ઝાલોદ તાલુકા પંચાયત માજી પ્રમુખ

13.ભાભોર સુરેશભાઈ નાનજીભાઈ સરપંચ ધાવડીયા વરિષ્ઠ કાર્યકર્તા 

14.સંગાડા દલસિંહભાઈ ભુંડીયાભાઈ કાર્યકર્તા

15.ભાભોર રૂપસિંગભાઈ યાકુબભાઈ માંજી સરપંચ ચનાસર 

16.કામોળ શંકરભાઈ સમુડાભાઈ માજી સરપંચ ખરસાણ

17.ભાભોર નીતિનભાઈ સમુભાઈ કાર્યકર્તા

18.ગણાવા દિનેશભાઈ સબુરભાઈ તાલુકા સભ્ય ગોલાણા 

19.મુકેશભાઇ ડામોર જિલ્લા મહામંત્રી