લીંબડી નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો ની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે મીઠાપુર અને જનસાળી ગામના પાટીયા ની પાસે પૂર ઝડપે જતીકારના ડાઈવરે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી.જેમાં ત્રણ મહિલાઓ એક બાળક અને ડાઇવર સહિત પાંચ વ્યક્તિઓને ઈજા થવા પામી છે ત્યારે પાંચેય વ્યક્તિઓને 108 મારફતે તાત્કાલિક અસરે લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે પાણેસણા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને હાલમાં તપાસ હાથ ધરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી ખાતે પ્રજ્ઞાચક્ષુ અને અનાથ દીકરીઓને ડ્રેસ અને બુટ વિતરણનો કાર્યક્રમ યોજાયો
મણિનગર.અંધશાળા પ્રજ્ઞાચક્ષુ અને વિકાસગૃહની ૬૫ અનાથ દીકરીઓને માનવ સેવા યજ્ઞ રૂપે સારી...
Kolkata Doctors Protest: भोजन से लेकर पानी तक, प्रदर्शनकारी डॉक्टरों की देखभाल कर रहे हैं लोग
Kolkata Doctors Protest: भोजन से लेकर पानी तक, प्रदर्शनकारी डॉक्टरों की देखभाल कर रहे हैं लोग
पूर्व राज परिवार के विवाद पर हुई महापंचायत, लोग बोले-विश्वेंद्र सिंह के साथ अत्याचार सहन नहीं करेंगे
भरतपुर में कुम्हेर उपखंड के गांव पेंगोर में माता चामुंडा के मंदिर पर 36 कौम की पंचायत हुई. पंचायत...
মৰিগাঁও জনসংযোগ বিষয়াৰ কাৰ্যালয়ত ' মুখ্যমন্ত্ৰীৰ বক্তৃতা সংকলন ' সাংবাদিক, জনপ্ৰতিনিধিৰ মাজত বিতৰণ
মৰিগাঁও জনসংযোগ বিষয়াৰ কাৰ্যালয়ত ' মুখ্যমন্ত্ৰীৰ বক্তৃতা সংকলন ' সাংবাদিক, জনপ্ৰতিনিধিৰ মাজত...