ગાંધીનગર ; બસની ટકકરથી સ્કૂલવાન પલટી જતા 10 બાળકો ઇજા પહોંચી, CCTV ફૂટેજ આવ્યા સામે
પૂરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી બસે સ્કૂલ વાનને મારી ટક્કર
અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
સ્કૂલવાનમાં 10 બાળકો હતા સવાર
બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા.
ગાંધીનગર : બસની ટકકરથી સ્કૂલવાન પલટી જતા 10 બાળકોને ઇજા પહોંચી, CCTV ફૂટેજ આવ્યા સામે
