રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગર નાઓએ દાખલ થતા ગુનાઓમાં તાત્કાલીક આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય ,

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જે સુચના અન્વયે હિમકરસિંહ પોલીસ અધિક્ષક અમરેલીનાઓ દ્વારા તથા નાયબ પોલીસ અધિક્ષક શજે.પી.ભંડારી ની જરૂરી સુચના અને માર્ગદર્શન તળે,

 પી.બી.લક્કડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા

 અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આઠ વર્ષની બાળા પર જાતિય હુમલો અને સતામણી કરી , અડપલા કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે .

:::દાખલ થયેલ ગુનાની વિગત :::

 અમરેલી રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૮૯૮ / ૨૦૨૨ IPC કલમ -૩૭૬ ( એબી ) , ૩૫૪ , ૩૫૪ ( ૬ ) , ૩૫૪ ( ૫ ) , ૫૦૯ તથા પોક્સો એક્ટની કલમ -૪ , ૬ , ૮ , ૧૦ , ૧૨ મુજબ,

::: પકડાયેલ આરોપી :::

અરવિંદભાઇ સ . / ઓ . મુળજીભાઇ રણછોડભાઇ શિરોયા ઉ.વ .૫૧ , ધંધો - મજુરી , રહે . મોટા માંડવડા , ગ્રામ પંચાયતની બાજુમાં , તા.જી.અમરેલી,

   ::: ગુનાની વિગત :::

આ કામનાં આરોપીએ પોતાના પાડોશમાં રહેતી આઠ વર્ષીય બાળાને માછલી આપવાનાં બહાને લલચાવી ફોસલાવી પોતાના ઘરે બોલાવી ભોગ બનનાર પર જાતિય હુમલો અને સતામણી કરી , શારીરીક અડપલા કરી કરેલ હતા .

 આ કામગીરીમાં અમરેલી જીલ્લાનાં પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી ભંડારી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.બી.લક્કડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની પોલીસ ટીમ જોડાયેલ હતી .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.