જસદણ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ જુઓ કોણે ખેંચ્યું ઉમેદવારી પત્ર જસદણ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના ઉમેદવારો નું ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો જસદણ વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ચાર અન્ય અપક્ષ ઉમેદવારો મેદાને રહ્યા બહુજન સમાજવાદી પાર્ટીના દિનેશભાઈ ખીમજીભાઇ રાઠોડ ઉમેદવારે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું