શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાંથી દારૂ તથા જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો.ઇન્સ . બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન ગુ .૨ નં ૧૧૧૯૩૦૦૯૨૨૦૪૫૯/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી . થયેલ હોય જેમાં આરબવાડ વિસ્તારમાં પાંચ ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ . ૨૧,૯૬૦ / -ના જુગાર લગત સાહિત્ય સાથે પાંચેય ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ- આ કામના આરોપીએ જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ .૨૧,૯૬૦ / -તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિ.રૂ .૦૦ / ૦૦ મળી કુલ કિ.રૂ .૨૧,૯૬૦ / -ના જુગાર લગત મુદ્દામાલ સાથે કબ્જે કરવામાં આવેલ છે આરોપી ; ( ૧ ) અયાઝભાઇ હાનભાઇ હૈદરા ઉ.વ .૩૦ ધંધો વેપાર રહે આરબવાડ બગસરા તા.બગસરા જી.અમરેલી ( ર ) સંજયભાઇ બાલુભાઇ પરમાર ઉવ .૩૦ ધંધો આરીભરત રહે . આરબવાડ બગસરા તા.બગસરા,જી.અમરેલી . ( ૩ ) પ્રવિણભાઇ બાબુભાઇ જાદવ ઉ.વ .૩૭ ધંધો.મિસ્ત્રીકામ રહે દલાલ ચોક હિગુ વાળી શેરી બગસરા તા . બગસરા ( ૪ ) અજયભાઇ દેવરાજભાઇ મકવાણા ઉ.વ .૨૪ ધંધો વેપાર રહે આરબવાડ બગસરા તા.બગસરા જી.અમરેલી ( ૫ ) રાજેશભાઇ અરવિંદભાઇ ચૌહાણ ઉ .૨૬ ધંધો.ડ્રાઇવીંગ રહે . નદીપરા બગસરા તા . બગસરા જી . અમરેલી આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના હેડ કોન્સ જયરાજસિહ રાઠોડ તથા પો.કોન્સ સુલતાનભાઇ પઠાણ તથા પો.કોન્સ . આલકુભાઇ વાળા તથા હેડ કોન્સ શીવરાજભાઈ ભગુભાઇ ખાચર તથા પો.કોન્સ . અજયદાન નરહરદાન બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા .રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
7 सीटर ऑप्शन में लॉन्च हो सकती है मारुति की प्रीमियम कार ग्रैंड विटारा, कई दमदार फीचर्स से हो सकती है लैस
वाहन निर्माता कंपनी एक 7 सीटर एसयूवी प्रीमियम कार पर काम कर रही है। इस प्रीमियम कार का नाम ग्रैंड...
Redmi A3: 6GB तक रैम 5000mAh बैटरी वाले फोन की पहली सेल आज होगी लाइव, इतना है दाम
एक नया फोन खरीदने की तैयारी कर रहे हैं तो ये खबर आपके काम की हो सकती है। 5000mAh बैटरी वाला फोन...
তিনিচুকীয়া জিলা মিদঙীয়া গায়ন বায়ন সন্থাৰ প্ৰথম বাৰ্ষিক অধিবেশন অনুস্থিত হয়
তিনিচুকীয়া জিলা মিদঙীয়া গায়ন বায়ন সন্থাৰ প্ৰথম বাৰ্ষিক অধিবেশন অনুস্থিত হয়।