હાલ વિધાનસભા ની ચુંટણી જાહેર થઈ ગયા બાદ નેતાઓ ની સાથે સાથે પોલિસ ની ફરજો પણ વધી ગયેલી જોવા મળી રહી છે ત્યારે દેવભૂમિ દ્રારકા જિલ્લા નાં જીલ્લા પોલીસવડા નિતેશ પાંડે સાહેબ દ્વારા ગત 16/11/22 નાં રોજ મીઠાપુર પોલીસ સ્ટેશન માં એક ચુંટણીલક્ષી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ માં તમામ પક્ષો નાં લોકો, વેપારી આગેવાનો તથા પત્રકારો જોડાયા હતાં. આ તકે એસ પી સાહેબ દ્વારા આ લોકશાહી નાં પર્વ ને શાંતિપૂર્વક રીતે ઉજવવા તથા કંઈ પણ જરૂરિયાત ઊભી થાય તો પોલિસ નો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત લોકો પાસે કંઈ સૂચનો હોય તો વ્યક્ત કરવા જણાવ્યું હતું. આગેવાનો અને વેપારીઓ દ્વારા સાહેબ શ્રી નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ મીટીંગ માં એસ પી સાહેબ સાથે ડી વાય એસ પી સમીર શારડા સાહેબ તથા મીઠાપુર પી આઇ સી.એલ દેસાઈ સાહેબ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰাইদেউ জিলা সত্ৰ মহাসভাৰ উদ্যোগত শ্ৰীমন্ত শঙ্কৰদেৱৰ ৫৭৪ সংখ্যক জন্মজয়ন্তী আৰম্ভ
জগতগুৰু শ্ৰীমন্ত শংকৰদেৱৰ আদৰ্শ তথা জ্ঞান দৰ্শন নৱ প্ৰজন্মৰ মাজত প্ৰসাৰতা লাভ কৰি আধ্যাত্মিক...
સાબરકાંઠા: PM Narendra Modi વર્ચુઅલ ઉપસ્થિતિમાં આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત | Sabarkantha News
સાબરકાંઠા: PM Narendra Modi વર્ચુઅલ ઉપસ્થિતિમાં આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત | Sabarkantha News
અમીરગઢ આબુ હાઈવે પર ઢોલિયા પાટિયા નજીક PVC પાઈપ ભરેલ આઈસર ટ્રક પલ્ટી મારતા સર્જાયો અકસ્માત..
અમીરગઢ આબુ હાઈવે પર ઢોલિયા પાટિયા નજીક PVC પાઈપ ભરેલ આઈસર ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હોવાની...
আলাবৈত মোগলৰ বিৰুদ্ধে যুঁজি একেদিনাই ১০ হাজাৰ অসমীয়া সেনাই প্ৰাণ দিয়া শ্বহীদসকলক টাইপাৰ শ্ৰদ্ধাঞ্জলি
সাহস আৰু আত্ম বলিদানৰ অনুপম নিদৰ্শন আলাবৈ ৰণ। অসমৰ ইতিহাসৰ পৃষ্ঠাত লিপিবদ্ধ হৈ থকা ১৬৬৯ চনৰ ৫...