વિધાનસભાની ચૂંટણીને લઈને CPMF નાગાલેન્ડ પોલીસના વિશાળ કાફલા સાથે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ. તેમજ પોલીસ જવાનો સાથે શહેરના વિવિધ માર્ગો ઉપર ચુસ્ત બન્દોબસ્ત સાથે કરી ફ્લેગમાર્ચ.... પેટ્રોલિંગ કરવામાં આવી......

   હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અને કો પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અને હવે તેમાં સેશ જ સમય બાકી રહ્યો છે ત્યારે સુરક્ષાને લઈને તેમજ શાંતિપૂર્ણ મતદાન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને મહેમદાવાદ શહેરના માર્ગો ઉપર CPMF નાગાલેન્ડ પોલીસ સાથે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પી. આઈ. શ્રી ના માર્ગદર્શન હેઠળ મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સાથે પોલીસ સ્ટેશનના જવાનો સાથે એકત્રિત થઈને વિશાળ ફૌજી કાફલા તેમજ ટુકડી સાથે કરી ફ્લેગમાર્ચ... એટલેકે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.