મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન
તથા પોલીસ ઇન્સપેકટરશ્રી યુ.એચ.વસાવા તથા પોલીસ ઇન્સપેકટરશ્રી બી.પી.ચૌધરી નાઓના
માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેકટરશ્રી પી.આર.બાંગા નાઓ પોતાની ટીમ સાથે અમદાવાદ
શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત આધારે કાલુપુર પોલીસ સ્ટેશન
ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૬૨૨૦૪૮૧/૨૦૨૨ ધી ઇ.પી.કો. કલમ-૩૨૪, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪
તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબના ગુનાના નાસતા-ફરતા આરોપી નહારસિંહ ઉર્ફે નારૂ સ/ઓ
પ્રતાપસિંહ ચૌહાણ ઉ.વ.૩૨ રહેવાસી ઘી બજાર કાલુપુર રેલ્વે દવાખાનાની બાજુમાં રેલ્વે કોલોની
કાલુપુર અમદાવાદ શહેર મુળ વતન ગામ- છીકલવાસ તા.ખેરવાડા જી.ઉદયપુર રાજસ્થાન નાને
કાલુપુર સર્કલની આગળ આવેલ બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ આગળ જાહેરમાંથી આજ-રોજ
તા.૧૫/૧૧/૨૦૨૨ ના કલાક. ૧૮/૩૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ પકડી અટક
કરી આગળની કાર્યવાહી કરવા સારૂ કાલુપુર પો.સ્ટે.ને સોંપવા તજવીજ કરેલ છે.
કામગીરી કરનાર કર્મચારીઓ:
(૧) હે.કો મુકેશભાઇ જાયમલભાઇ બ.નં.૬૦૪૪ (બાતમી)
(૨) હે.કો રાજેન્દ્રસિંહ બળવંતસિંહ બ.નં.૪૩૨૦
(3) પો.કો અજીતસિંહ ગોવિંદસિંહ બ.નં.૮૪૪૧(બાતમી)
(૪) એલ.આર નાગપાલસિંહ મહેન્દ્રસિંહ બ.નં.૧૩૩૪૯
(બાતમી)
Sms news
Social midea sandes
પ્રતિનિધિ _ રવી બી મેઘવાલ