ડીસા ભાજપ ઉમેદવાર પ્રવીણભાઈ માળીએ ડીસા બેઠક પર ભાજપના મેડેંટ થી નોંધાવી ઉમેદવારી..

ઉમેદવારી નોંધાવતા પહેલા પ્રવીણભાઈ માલીના નિવાસ સ્થાને યોજાઈ જન આશીર્વાદ સભા..

ડીસા ભાજપ ના ઉમેદવારને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં જોડાયા ડીસાના લોકો..

પ્રવીણભાઈ માળીએ ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે ૧૨ ૩૯ ના વિજય મુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

પ્રવીણભાઈ ના સમર્થનમાં ૩૬ કોમ અઢારે આલમના લોકો જોડાયા

બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા