લુણાવાડા તાલુકાના કુડા ગામે ભજન કિર્તન કાર્યક્રમનુ આયોજન રાખવામાં આવ્યુ હતુ.જ્યારે ગામના મોટી સંખ્યામાં ભકજનો આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે લુણાવાડા ના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક પણ ઉપસ્થિત રહ્યા હતા.અને ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં પણ આવ્યુ હતુ