લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે થી પોલીસને અજાણ્યુ બાઈક મળી આવ્યુ હતુ.જ્યારે બસ સ્ટેશન ખાતેથી બાળક મળી આવતા પોલીસ દ્વારા ગંભીરતા ને ધ્યાનને લઈને અલગ અલગ ટીમો બનાવી અને સીસી ટીવી ફુટેજ ચેક કરી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે કોટેજ ચોકડી આસપાસના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરતા બાળક ના વાલિ વારસો મળી આવતા પોલીસ દ્વારા બાળકને તેના વાલી વારસા ને સોંપવામાં આવ્યો હતો.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |