બ્રેકીંગ અંબાજી
અંબાજી શીતળા માતા મંદિર નજીક સર્જાયો અકસ્માત
બે બાઇકો શામ સામે ટકરાતા સર્જાયો અકસ્માત
108 ના મારફતે અંબાજી ની હોસ્પિટલમાં ખશેડવામાં આવ્યો
એક બાઇક ચાલક અંબાજી થી આબુરોડ જઈ રહ્યો હતો અને બીજો બાઇક આબુરોડ થી અંબાજી આવી રહ્યો હતો
બાઇક ચાલક ટક્કર થતા બાઇક મૂકી થયા ફરાર
અકસ્માત ની જાણ અંબાજી પોલીસ ને થતા અંબાજી પોલીસ પહોંચી ઘટના સ્થળે
ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી