"સ્વચ્છતા એજ સેવા "અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસે જિલ્લાની પોલીસ વિભાગની તમામ ઇમારતો અને સંકુલોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું છે,ખુદ જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ આ અભિયાનમાં જોડાયા છે,જાતે સફાઈ કામગીરી કરવાની સાથે અભિયાનને સફળ બનાવવા સતત મોનીટરીંગ કરી રહ્યા છે, સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત મંગળવારે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ,કરાલી અને ઝોઝ પોલીસ મથક અને પોલીસ મથક સંકુલમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ સફાઈ ઝુંબેશ હાથ ધરી સફાઈ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिनभर चले रोमांचक मुकाबले, कड़ी प्रतिस्पर्धा व रोमांचकारी मुकाबलों में ग्रामीण खिलाड़ियों ने दिखायी खेल प्रतिभा
नेहरू युवा केंद्र, बूंदी के तत्वाधान में नेहरू युवा मंडल संस्थान, गोठडा द्वारा बिजासन माता परिसर...
रोहा फुलोगुडी में एजेपी और स्मृति रक्षा समिति ने १६१वां फुलोगुडी धेवा दिवस मना
रोहा क्षेत्र के अंतर्गत फुलोगुडी में वर्ष १८६१की१८अक्टुबर को हुवे भारत के प्रथम कृषक विद्रोह...
Pakistan Transgender Festival : पाकिस्तान में पहली बार Hijra Festival मनाया, इसमें क्या-क्या ख़ास?
Pakistan Transgender Festival : पाकिस्तान में पहली बार Hijra Festival मनाया, इसमें क्या-क्या ख़ास?
Telangana: 'घोटाले की गारंटी कार्ड' के अलावा कुछ नहीं' कांग्रेस के 6 वादों का भाजपा ने मजाक उड़ाते हुए लगाया पोस्टर
Telangana Assembly Election 2023: भारतीय जनता पार्टी ने हैदराबाद में गांधी भवन के बाहर...
બનાસકાંઠા જિલ્લા માં ગ્રામ્ય વિસ્તાર માં ઠંડી રેકોર્ડ બ્રેક
બનાસકાંઠા જિલ્લા માં ગ્રામ્ય વિસ્તાર માં ઠંડી રેકોર્ડ બ્રેક