દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબના માર્ગદર્શન હેઠળ તા. ૧૪/૧૧/૨૦૨૨ ના રોજ સીંગવડ તાલુકાની તમામ શાળા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કર્યાં હતાં. જીલ્લા સીક્ષણ અધિકારી દ્વારા સિંગવડ તાલુકામાં તમામ બુથોમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું તેમજ લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી તાલુકામાં પત્રકાર એક્તા પરિષદના હોદેદારોની વર્ણી
અમરેલી સર્કિટ હાઉસ ખાને પત્રકાર એના પરિષદ ની મીટીંગ યોજાઈ હતી અમરેલી જિલ્લા પત્રકાર એક્તા પરિષદના...
🔴 બ્રેકિંગ :- ઘીકાંટા રોડ ઉપર આવેલ મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર દુકાન નું બાંધકામ
🔴 બ્રેકિંગ :- ઘીકાંટા રોડ ઉપર આવેલ મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર દુકાન નું બાંધકામ
આંધ્રપ્રદેશ: ઔદ્યોગિક વિસ્તારમાં ગેસ લીક થવાથી 68 લોકો બીમાર, હોસ્પિટલમાં દાખલ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પાસેના ઔદ્યોગિક વિસ્તારમાં ગેસ લીક થવાને કારણે 68 લોકો બીમાર પડ્યા...