સુરેન્દ્રનગર વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીજ્ઞાબેન પંડયાને ટીકીટ આપવામાં આવી હતી પરંતું ભાજપને આ સીટ પર નાવ હાલક દોલક થાય તેવી પરિસ્થિતિ જોવા મળતા અને વઢવાણ બેઠક એ ભાજપ માટે વઢવાણનો ગઢ ગણાતી સીટ ખોવાનો વખત ના આવે તે માટે ભાજપ પક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે સુંદર અને સારી કામગીરી નિભાવતા જગદીશભાઈ મકવાણાને ટીકીટ આપતા ભાજપના હોદેદારો અને આગેવાનો સહિત કાર્યકરોમા ખુશીની લહેર છવાઈ જવા પામી છે અને જ્યારે વઢવાણ બેઠકના ઉમેદવાર જીજ્ઞાબેન પંડયાએ ભારતીય જનતા પાર્ટીના જે.પી. નડાજીને પત્ર લખી જણાવ્યુ હતું કે મારા બદલે વઢવાણ વિધાનસભાની ઉમેદવારી કરવા બીજાને તક આપો અને હુ 2O વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર છુ અને ભારતીય જનતા પાર્ટીનુ કામ કરતી રહીશ અને મને વઢવાણ વિધાનસભાની બેઠક પર યોગ્ય ઉમેદવાર સમજી તે માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યકત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಭವಿಷ್ಯದಲ್ಲಿ ತಮಿಳುನಾಡಿನವರನ್ನು ಪ್ರಧಾನಿಯಾಗಿ ಮಾಡುತ್ತೇವೆ - ಕೇಂದ್ರ ಗೃಹ ಸಚಿವ ಅಮಿತ್ ಶಾ ಹೇಳಿಕೆ
ಭವಿಷ್ಯದಲ್ಲಿ ತಮಿಳುನಾಡಿನ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಪ್ರಧಾನಿಯನ್ನಾಗಿ ಮಾಡುತ್ತೇವೆ ಎಂದು ಕೇಂದ್ರ ಗೃಹ ಸಚಿವರಾದ ಅಮಿತ್ ಶಾ...
જુઓ કોની બનશે સરકાર અને કોને કેટલી મળશે બેઠક?
જુઓ કોની બનશે સરકાર અને કોને કેટલી મળશે બેઠક? - Prashant Dayal
कटिहार में नहीं रुक रहा है मवेशी तस्करी
बिहार के कटिहार में हिंदी में मवेशी तस्करी का खेल बेरोकटोक जारी है इस दौरान मवेशी तस्कर बिहार के...
मणिपुर पर दिये मोहनभागवत के बयान को कांग्रेस ने भूनाया,अब गहलोत बरसे केंद्र सरकार पर
आरएएस प्रमुख मोहन भागवत की ओर से मणिपुर हिंसा को लेकर बयान देने के बाद सियासत गरमा गई है। भागवत...
ખંભાળિયા માં જાહેરમાં જુગાર રમતા ઇસમો કુલ-૦૬ સાથે કુલ કિ.રૂા.૨૫,૮૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ
ખંભાળિયા માં જાહેરમાં જુગાર રમતા ઇસમો કુલ-૦૬ સાથે કુલ કિ.રૂા.૨૫,૮૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ