દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીગામ ખાતે એક મોટરસાઈકલના ચાલકે રસ્તે ચાલતાં જતાં એક રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવતાં તેઓને સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૧મી નવેમ્બરના રોજ એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કાળીગામ ખાતેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી રસ્તે ચાલતા પસાર થઈ રહેલ ચંદુભાઈ ગબલાભાઈ મુનીયા (રહે.કાળીગામ, ઈનામી ઘાટી ફળિયા, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ચંદુભાઈને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ચંદુભાઈનું મોત નીપજતાં આ સંબંધે કાળીગામ ઈનામી ઘાટી ફળિયામાં રહેતાં રમેશભાઈ ગબલાભાઈ મુનીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahindra ने Scorpio X ट्रेडमार्क को कराया रजिस्टर, मार्केट में एंट्री मारेगा Scorpio N-based Pickup Truck
Mahindra ने अगस्त 2023 में आधिकारिक तौर पर Global Pik Up कॉन्सेप्ट को पेश किया था और जल्द ही इसके...
হাতত তৰোৱাল লৈ এগৰাকী কিশোৰে ৭ বছৰীয়া ভতিজীৰ ডিঙি ফালি ক’লে - মই সকলোকে মাৰি পেলাম
হাতত তৰোৱাল লৈ এগৰাকী কিশোৰে ৭ বছৰীয়া ভতিজীৰ ডিঙি ফালি ক’লে - মই সকলোকে মাৰি পেলাম
...
જુગા૨ નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ - ડિવીઝન પોલીસ
જુગા૨ નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ - ડિવીઝન પોલીસ
મે.પોલીસ મહાનીરીક્ષક...
Sog પોલીસ અને દક્ષિણ પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી સાથે એકની અટકાયત..
ડીસા એસ ઓ જી પોલીસ અને દક્ષિણ પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી ઝડપી પાડી..
શહેરમાં ઠેરઠેર ચાઈનીઝ દોરી...
ફેશન સેન્સેશન ઉર્ફી જાવેદએ ફૂલોથી પોતાની લાજ બચાવી ,જુઓ તસવીરો
ઉર્ફી જાવેદ ફ્લાવર લુક: ફેશન સેન્સેશન ઉર્ફી જાવેદ તેના લુક સાથે સમયાંતરે પ્રયોગ કરવા માટે જાણીતી...