અમરેલી આરોગ્ય કર્મચારીઓ આવેદન આપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા આરોગ્યના એમ.પી.એચ.ડબલ્યુ., એફ,એચ,ડબલ્યુ તેમજ સુપરવાઈઝર ઉતર્યા હડતાળ પર આરોગ્ય કર્મારીઓના પડતર પ્રશ્નો અંગે આવેદન આપી ઉતર્યા હડતાળ પર જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવદનપત્ર આપી હડતાળ કરાઈ ગ્રેડ પે.,કોરોના વોરિયર્સ ભથ્થું, ફેરની ભથ્થું,જાહેર રજાઓ ભથ્થા જેવા પ્રશ્નો માંગણી સાથે કરી હડતાળ