ડીસા ના જાહેર માર્ગો પર ભાજપ ની ભવ્ય બાઈક રેલી નીકળી..
ડીસા મા ભાજપે માલી સમાજ ના અગ્રણ્ય પ્રવીણભાઈ માલી ને ટિકિટ મળતા લોકો માં આનંદ ની લાગણી જોવા મળી હતી..
*આજ રોજ બાઈક રેલી ડીસા શહેરમાં મોટી સંખ્યા મા જોડાઈ ને ડીસા ના મુખ્ય માર્ગો પર નીકળી હતી આ પ્રસંગે ડીસા ના યુવાન ઉમેદવાર સાથે ડીસા નગર પાલિકા ના પ્રમુખ રાજુભાઈ ઠક્કર.*
હકમાજી પઢિયાર.પ્રતીક માલી.ભાજપના હોદ્દેદારો સાથે જોડાઈ ને પ્રવીણભાઈ માલી આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.ના નારા સાથે વિજયી ભવ એવા નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
તસવીર વિપુલસિંહ દરબાર