ધાનેરા તાલુકાના ઉમેદપુરા ગામ નજીક થયો અકસ્માત
ઇક્કો ગાડી અને આઇસર ટ્રક વચ્ચે થયો અકસ્માત
ઈક્કો ગાડી મા સવાર બે વ્યક્તિ ના ઘટના સ્થળે થયા મોત
અકસ્માત ના પગલે ખીમત બાપલા રોડ પર લોકો ના ટોળા
પાથાવાડા પોલીસ ઘટના સ્થળે..
ધાનેરા તાલુકા ના ખિમત ગામ ના મૂર્તક હોવાનું આવ્યું સામે
 
  
  
  
  
   
  