ખંભાત વિધાનસભા બેઠક પર ચૂંટણી માટે ઉમેદવારી નોંધવવા માટે અલગ અલગ પાર્ટીઓ દ્વારા ફોર્મ લઈ વિગતો ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.ખંભાત પ્રાંત કચેરીએથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ૧૧ ફોર્મ લીધા છે કેમ કે કારણ કે, હજી સુધી ખંભાત બેઠક પર લડનાર ઉમેદવાર જાહેર કર્યો નથી.બીજી તરફ બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ૧ ફોર્મ મેળવ્યું છે.આમ આદમી પાર્ટીમાંથી ૨ ફોર્મ મેળવ્યા છે કેમ કે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારને બદલી બીજો ઉમેદવાર જાહેર કર્યો હતો.આરએસપાર્ટીમાંથી ૧ ફોર્મ મેળવ્યા છે.અન્ય પાર્ટીમાંથી ૪ જેટલા ફોર્મ લેતા કુલ અલગ અલગ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ૧૯ ફોર્મ ફોર્મ ઉમેદવારીના લઈને ભરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जीवन में असफलता को चुनौती के रूप में लें, आपकी दृढ़ इच्छाशक्ति ही उपलब्धियों का धरातल है - शोभा कंवर
जीवन में असफलता को चुनौती के रूप में लें, आपकी दृढ़ इच्छाशक्ति ही उपलब्धियों का धरातल है :...
ৰহা হাৰিয়ামুখ মুছলমান গাঁও ত ৰেইনব ক্লাবৰ ভবন উদ্বোধন।
৯গৰাকী মেধাবী ছাত্ৰ ছাত্ৰী ক ৰেইনব ক্লাবৰ সম্বৰ্ধনা জ্ঞাপন।
ৰহা ৰ হাৰিয়ামুখ মুছলমান গাঁও ত আজি ৰেইনব ক্লাবৰ নবনিৰ্মীত ভবনৰ উদ্বোধন কৰাৰ লগতে ৯গৰাকী মেধাবী...
વઢવાણ તાલુકાના નગરા સહિત આસપાસના ગામોમાં ચેકીંગ દરમિયાન ખેડૂતોના ઉભા પાકમાં જેસીબી ચલાવી દઈ લાખોનું નુકસાન થવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી પીવાના પાણીની લાઈનનું અવારનવાર પાણી પુરવઠા વિભાગ ચેકીંગ કરે છ...
जंग लगा ताला तोड़ा, खुल गया भगवान जगन्नाथ का खजाना
भगवान जगन्नाथ के रत्न भंडार का दरवाजा 46 साल बाद रविवार दोपहर 1:28 बजे खोल दिया गया। परंपरा के...