સિહોરના મઢડા ખાતે આવેલ ભગવતી આશ્રમના સંત ભગવતી બાપુ દેવલોક પામ્યા, મઢડા મંદિરનાસંત શિરોમણી ભગવતી બાપુ બ્રહ્મલીન થયા, શ્રધ્ધાળુઓમાં શોકની લાગણી, દુર્ગા માતાના પ્રખરઉપાસક ભગવતી બાપુના 

અવસાન બાદ ભક્તજનો દર્શન માટે મોટી સંખ્યામાં પોહચી રહ્યા છે,