*✍️અમદાવાદ શહેર DEO કચેરી દ્વારા ધોરણ-૧૦નાં ૬ વિષય,ધો.૧૨ સાયન્સનાં ૫ અને સામાન્ય પ્રવાહનાં ૮ વિષય મળી કુલ ૧૯ વિષયના અંદાજે ૯ હજારથી વધુ પ્રશ્નોની પ્રશ્નબેંક તૈયાર કરી છે.*

*🕹️આ પ્રશ્નબેંક અમદાવાદ શહેરના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. લગભગ ૭૫ જેટલા વિષય નિષ્ણાતો શિક્ષકો દ્વારા અથાગ મહેનત કરી આ પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે.*

*🕹️પ્રશ્નબેંક અને મોડેલ પ્રશ્નપત્રો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં તૈયાર કરવામાં આવ્યાં છે. આ પ્રશ્નબેંક ડિજિટલ સ્વરૂપે હોવાથી અમદાવાદ સહિત રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે.*