દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામે પત્નિ તરીકે રાખવા સારૂં એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી એક યુવક અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ ગરબાડા તાલુકામાં રહેતાં એક ૧૬ વર્ષીય સગીરાને ગરબાડા તાલુકાના ભે ગામે હાંડીયા ફળિયામાં રહેતો નરેશભાઈ વરસીંગભાઈ ભુરીયાએ સગીરાને પત્નિ તરીકે રાખવા સારૂં સગીરાને પ્રેમના પાઠ ભણાવી, પટાવી ફોસલાવી, લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડબ્રહ્મા મામલતદારની નગરપાલિકામાં વહીવટદાર તરીકે નિમણૂક કરાઇ
ખેડબ્રહ્મા મામલતદાર એન.ટી. પરમાર ની નગરપાલિકામાં વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ
અંતે...
जुनेद खान दुर्रानी '"आयडॉल ऑफ महाराष्ट्र'' पुरस्काराने सन्मानित
पाथरी: ता.18- सकाळ वृत्तसमूहाच्या वतीने 'आयडॉल ऑफ महाराष्ट्र' पुरस्कार वितरण सोहळा प्रतिवर्षी...
Jawahar Lal Nehru Birth Anniversary: जवाहरलाल नेहरू के जीवन से जुड़े दिलचस्प किस्से (BBC Hindi)
Jawahar Lal Nehru Birth Anniversary: जवाहरलाल नेहरू के जीवन से जुड़े दिलचस्प किस्से (BBC Hindi)
POCO Pad 5G: 10,000mAh की बैटरी के साथ भारत में लॉन्च होगा पोको का नया Android टैबलेट
पोको ने अपने कस्टमर्स के लिए एक नया टैबलेट लॉन्च करने की तैयारी कर ली है। हम POCO Pad 5G की बात...