બનાસકાંઠાના થરાદ વિધાનસભાની ટિકિટ શંકર ચૌધરીને આપતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે. ટિકિટનું નામ જાહેર થતા શંકર ચૌધરી થરાદ એપીએમસી બનાસકાંઠા જિલ્લા ભાજપ સાંસદ પરબત પટેલને મળવા પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શંકર ચૌધરીના સમર્થકોએ એપીએમસીમાં પહોંચી તેમણે વધાવ્યાં હતા. શંકર ચૌધરીનું વાવ વિધાનસભામાં નામ ચાલી રહ્યું હતું. જોકે, છેલ્લી ક્ષણોમાં શંકર ચૌધરીને થરાદ વિધાનસભા બેઠક પરથી નામ જાહેર થયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લુણાવાડા પોલીસે લુણાવાડા બાળકના વાલી વારસ દ્રારા મિલાપ કરાવ્યો
લુણાવાડા બસ સ્ટેશન પાસે રોડ ઉપર આશરે 7 વર્ષની ઉંમરનો રડતી હાલતમાં મળી આવતો તેની પૂછપરછ કરતો તેનું...
વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતિત....
વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતિત....
108MP कैमरे वाले 5G स्मार्टफोन पर शानदार डील, 128GB स्टोरेज के साथ 5,000 mAh की बैटरी
रेडमी 13 5G स्मार्टफोन को अमेजन से खरीदा जा सकता है। इसमें 33W चार्जिंग को सपोर्ट करने वाली 5000...
અર્બુદા રજત જ્યંતી | 4 lakh devotees visited it.
અર્બુદા રજત જ્યંતી | 4 lakh devotees visited it.
પાવીજેતપુરમાં મેઘાની સવારી આવી પહોંચતા કિસાનો આનંદો
પાવીજેતપુરમાં મેઘાની સવારી આવી પહોંચતા કિસાનો આનંદો
...