પેટલાદ શહેરના સેનેટરી વિસ્તારમાંથી યોગેશ પારેખ (રહે. ભવાનીપુરા )નામના ઈસમને પોલીસે વિદેશી દારૂના 4 ક્વાર્ટરિયા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં બાવરી જકાતનાકા વિસ્તારમાં આવેલ આશ્રય ટેનામેન્ટમાંથી પોલીસે વિદેશી દારૂના 5 ક્વાર્ટરિયા ઝડપી પાડ્યા હતા. અને દિપક શાહ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नगर -पुणे रस्त्यावर बेकायदेशीर दारु वाहतुक करणाऱ्या दोन जणांना अटक
रांजणगाव गणपती:- कारेगाव येथील यश इन चौकातील गोवा वाईन्स येथून देशी-विदेशी दारुचा साठा घेवुन...
वाळू माफियांवर नेमके आशीर्वाद कोणाचे महसूल की पोलीस प्रशासनाचे नागरिकांतून उलट सुलट चर्चेला उधाण
वाळू माफियांवर नेमके आशीर्वाद कोणाचे महसूल की पोलीस प्रशासनाचे नागरिकांतून उलट सुलट चर्चेला उधाण...
Realme Narzo 70 5G Series में दो Smartphone की करें कम दाम में खरीदारी, आज हो रही Sale LIVE
realme narzo 70 5g series की सेल आज दोपहर 12 बजे लाइव होने जा रही है। इस सीरीज में दो फोन की...
Breaking News: भूकंप के झटकों से हिला Karnataka और Tamilnadu | Aaj Tak LIVE News
Breaking News: भूकंप के झटकों से हिला Karnataka और Tamilnadu | Aaj Tak LIVE News