ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી એ છેલ્લા ત્રણ દિવસ અગાઉ પોતાના ઉમેદવાર તરીકે કાંતીભાઈ સતાસીયા ની જાહેરાત કરેલ હતી.જયારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કોણ હશે એ તરફ સહુકોઈ મીટ માંડીને બેઠા હતા ત્યારે તા.૧૦/૧૧/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ભારતીય જનતા પાર્ટી એ પોતાના ઉમેદવાર તરીકે ધારાસભ્ય જે.વી કાકડીયા ને મેદાનમાં ઉતારેલ છે.જયારે આ અહેવાલ લખાય રહેલ છે ત્યાં સુધીમાં ૧૦/૧૧/૨૦૨૨ ના સાંજના ૦૬:૪૦ સુધીમાં કોંગ્રેસ પાર્ટી એ પોતાના ઉમેદવાર ના નામની જાહેરાત કરેલ નથી. કોંગ્રેસ પાર્ટી ના દરેક રાજકીય આગેવાનો વિધાનસભા ૨૦૨૨ ના ઉમેદવાર તરીકે અલગ અલગ.મંતવ્યો આપી રહેલ છે. ધારી તાલુકા કોંગ્રેસના જવાબદાર હોદ્દેદારો પણ ભારે અવઢવમાં હોવાનું જાણવા મળેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dr. Cow in hospital at your services
Dr. Cow in hospital at your services
वर्तमान समय में भारतीय संस्कृति, संयुक्त परिवार की आवश्यकता - ईमली
वर्तमान समय में भारतीय संस्कृति, संयुक्त परिवार की आवश्यकता - ईमलीस्टार प्लस के दिया बाती में...
राजस्थान के विधानसभा उपचुनाव पर नया अपडेट, इस मुद्दे पर कांग्रेस नेता एकमत नहीं
राजस्थान में 6 सीटों पर होने वाले विधानसभा उपचुनाव को लेकर क्षेत्रीय दलों से गठबंधन किया जाए या...