સિહોરમાં એસ.ટી.ડેપોની સુવિધા માટે સામુહિક પ્રયાસોની જરૂર અપેક્ષા સિહોર તાલુકા મથક હોવા છતા વાયા બસ સ્ટેન્ડથી મુસાફરોમાં રોષ આગળથી આવતી ઠસોઠસ બસમાં એનકેન પ્રકારે કરવી પડતી મુસાફરી સિહોરએ ભાવનગર જિલ્લામાં ઔધોગિકક્ષેત્રે સતત હરણફાળ ભરી રહેલું અગ્રણી શહેર ગણાય છે. પરંતુ સિહોરને અનેક પ્રકારના અન્યાય થતાં હોય એવું સિહોરવાસીઓને લાગી રહ્યું છે. સિહોર તાલુકા મથક હોવા ઉપરાંત 78 ગામડાઓનો સમૂહ ધરાવતો તાલુકો હોવા છતાં આ શહેરમાં આજે પણ વાયા એસ.ટી સ્ટેન્ડ હોવાને કારણે આ શહેર અને તાલુકાના લોકોને પારાવાર હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.સિહોરમાં એસ.ટી.ડેપો બનાવીને લાંબા સમયની સિહોરની જનતાની માંગ સંતોષવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકના લોકો ખરીદી કરવા માટે સિહોર આવે છે લોકોને કલાકો સુધી એસ.ટી.ની રાહ જોયા પછી પણ એસ.ટી. ન મળતા આખરે તેઓએ નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. સિહોર વાયા એસ.ટી સ્ટેન્ડમાંથી આજે પણ વરસોથી સિહોર -વરલટાણા એક જ શટલ બસ છે. સિહોરએ એક એવા કેન્દ્રબિંદુ પર આવેલું શહેર છે કે જયાંથી પાલિતાણા, જેસર, ,અમરેલી ,આટકોટ ,રાજકોટ , જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, અંબાજી સહિતના નજીક કે દૂરના સ્થળોએ જવા માટે અહીંથી એસ.ટી. મળતી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Greater Noida Extension के Gaur City में भयंकर आग, मौके पर पहुंची दमकल की गाड़ियां
Breaking News: Greater Noida Extension के Gaur City में भयंकर आग, मौके पर पहुंची दमकल की गाड़ियां
AMC TDO ખાતામાં સહાયક 54 સર્વેયરની ભરતી કરવામાં આવશે ફિક્સ 19500 પગાર પછી ત્રણ વર્ષ બાદ કાયમી વેતન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીની બેઠક યોજાઇ.. અમદાવાદ મ્યુનિસિપલ...
তিনিচুকীয়া আৰক্ষীয়ে মহাদেৱপুৰত অভিযান চলাই তিনিখন চুৰি মটৰচাইকেলসহ আটক তিনি
তিনিচুকীয়া সদৰ আৰক্ষী থানাৰ চহৰ পৰিদৰ্শক ভাস্কৰজ্যোতি বৰুৱা নেতৃত্বত আৰক্ষীৰ এটা দলে অৰুণাচল...