દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ-કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના વિધાનસભાનાઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પરંતુ સુરતના 168-ચોર્યાસીના વિધાનસભાના ઉમેદવારની પસંદગી હજુ બાકી છે. જેમાં ચોર્યાસીના ઉમેદવાર તરીકે ઝંખના પટેલ, સંદીપ દેસાઈ, અમિતસિંહ રાજપુત આ ત્રણેય નામ હાલ ચર્ચામાં છે, પરંતુ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બારતાડના 51 વર્ષીય પુરુષનો આપઘાત
મહુવા તાલુકાના બારતાડ ગામના 51 વર્ષીય પુરુષે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેવાની ઘટના બની હતી...
Gyanvapi Case Update : Varanasi में Drone से हो रही है निगरानी | Gyanvapi News | CM Yogi | UP Police
Gyanvapi Case Update : Varanasi में Drone से हो रही है निगरानी | Gyanvapi News | CM Yogi | UP Police
અમરેલી જિલ્લાનાં બગસરા પોલીસ સ્ટેશનનાં લૂંટ - ધાડના ગુનાના છેલ્લા એક વર્ષથી નાસતા - ફરતા આરોપીઓને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા રેન્જનાં જી...