યુનિક ફેશન લુક ગુજરાત ફેશન શો ૨૦૨૨ ની ગ્રાન્ડ ફીનાલે અમદાવાદ મુકામે યોજાઈ ગયો,જેમાં રાજ્યના ચાર જોન માં સેમિફાઇનમાં વિજેતા થયેલા મોડેલ યુવકો માં સેમી ફાઈનલ વિજેતા હિંમતનગર ના કરામત ખાન ઐયુબખાન પઠાણે યુનિક ફેશન લુક ગુજરાત ફેશન શો ૨૦૨૨ માં ભાગ લીધો હતો,જેમાં તેઓ મિસ્ટર ગુજરાત ૨૦૨૨ બેસ્ટ કૉન્ફિડેન્સ ટાઈટલ થી વિજેતા બની માતા પિતા નું નામ રોશન કરેલ છે.કરામત ખાન નું ફેશન શો મોડેલિંગ માં કોન્ટ્રેક્ટ સાઈન પણ કરવામાં આવ્યું છે,તેઓ નજીક ના દિવસો માં મોડેલિંગ ફોટો શૂટ માટે જશે.આગળ તેઓ મિસ્ટર ગુજરાત માં ભાગ લેશે.ભવિષ્યમાં કરામત ખાન મિસ્ટર ઈન્ડિયા બનવા માંગે છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અત્રે એ ઉલ્લેખનીય છે કે કરામતખાન ના માતા સાબરકાંઠા જિલ્લાના સક્રિય સામાજિક કાર્યકર છે અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરે છે.