જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો....... સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે SSC શુભેચ્છા, HSC વિદાય અને તેજસ્વી તારલા પુરસ્કાર વિતરણ સમારંભ દાનવીર અને બિલ્ડર એવાશ્રી રસિકભાઈ ખીમજીભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો.. જેમાં ગત વર્ષે સારું પરિણામ મેળવનાર ત્રણ નંબર અને વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારને દાતાઓ તરફથી ઇનામો આપવામાં આવેલ.. શાળાના આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલે શુભેચ્છા અને વિદાય લેનાર બાળકોને બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મેળવી પ્રગતિના અનેકવિધ સોપાનો સર કરી જ્યોતિ વિદ્યાલયની જ્યોતને વધુ પ્રજ્વલિત કરો તેવા આશીર્વાદ આપ્યા હતા.. આ પ્રસંગે એલ.આઇ.સી ના એમડીઆરટી એજન્ટ શ્રી એસ જે પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શ્રી રસિકભાઈએ શાળાને નવીન વોટર કુલર ની ભેટ આપી હતી. ગુરુજી વતી શ્રી ભવાનસિંહજી વાઘેલા, જનકભાઈ ઠાકર, અજીતસિંહ દેવડા અને જીતુભાઈ પટેલે આશીર્વાદ આપ્યા હતા. સફળ કાર્યક્રમનું સંચાલન શ્રી એસ.પી.પટેલ અને સુ. શા.પટેલે કરેલ.. આભાર દર્શન શ્રી આર.પી. વાલા એ કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગે૨કાયદેસર ઈ-સીગારેટ તથા કાનુની ચેતવણી વગરની અલગ-અલગ ફ્લેવરની તમાકુનું વેંચાણ કરતા સાવરકુંડલા ના આરીફભાઇ સેલોત ને ઝડપી પાડતી અમરેલી.એસ.ઓ.જી.ટીમ.
ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી.કાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા...
Nifty Bank Nifty Cues | Virendra Kumar से जानें Nifty & Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty Bank Nifty Cues | Virendra Kumar से जानें Nifty & Nifty Bank में किन Levels पर करें...
मुख्यालयी राहणे शासन निर्णयाला पाटोदा तालुक्यातील अधिकारी व कर्मचाऱ्यांची केराची टोपली
शासकीय कर्मचाऱ्यांना मुख्यालयी राहणे बंधन कारक असताना बोगस घर दाखवून घर भाडे उचलणाऱ्या...