વિધાનસભાની ચૂંટણી લઈને ભાજપ દ્વારા ઉમેદવારની યાદી જાહેર કરી દેવામાં આવી છે ત્યારે ત્યારે ફરીથી ભાજપ દ્વારા ચીટીંગ ધારાસભ્યોને રીપીટ કરવામાં આવ્યા છે ખાસ કરીને તો વરાછા બેઠક પર કુમાર કાનાણી અને કરેલ બેઠક પર પ્રવીણભાઈ ધોધારીને રીપીટ કરવામાં આવતા કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ફરીથી ધારાસભ્યોને રીપી ટ કરતા ગતકડાં ફોડીને ઉમેદવારોને વધાવી લીધા હતા.