રાધનપુર માકેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા ની બેઠક યોજાઇ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા ની મીટીંગ યોજાઇ જેમાં રાધનપુર વિધાનસભા ના કિશાન મોરચા ના કાર્યકરો અને હોદ્દેદારો ની ઉપસ્થિતિ માં 2022 ની ચુંટણી ને ધ્યાનમાં રાખીને દરેક ગામમાં કિશાન મોરચા દ્વારા કિશાન પંચાયત ની બેઠકો કરવા માટે આયોજન માટે મીટીંગ યોજાઇ જેમાં રાધનપુર વિધાનસભા ના કિશાન મોરચા ના હોદ્દેદારો ની ઉપસ્થિતિ માં મીટીંગ યોજાઇ જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કિશન મોરચા ના પાટણ જિલ્લાના પ્રભારી શ્રી શામજીભાઈ પટેલ પાટણ જિલ્લાના કિશાન મોરચા પ્રમુખ ભીખાભાઇ ખૈર મહામંત્રી ભીખુભા શોઢા રાધનપુર વિધાનસભા ના સંયોજક અનીલભાઈ રાવલ રાધનપુર વિધાનસભા નાત્રણ તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અને મંત્રી મહામંત્રી સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
દિનેશ સાધુ રાધનપુર જિલ્લો પાટણ રિપોર્ટર