ઠાસરા તાલુકા ના ડાકોર ખાતે વોર્ડ નંબર 3 વિસ્તારના ભગતજિન અર્બન નગર સોસાયટી માં ઉભરતી ગટરો સ્થાનિકો હેરાન થઇ ગયા છે વારંવાર ઉભરતી ગટર નો કોઈ નિરાકરણ આવતો નથી.. આ વિસ્તાર માં રોગચાળો ફેલાય તો જવાબર કોણ...
સમાજીક કાર્યકર્તા જીયાઉદ્દીન ઉર્ફે જીવાભાઈ દ્વારા મોકલે માહિતી અનુસાર