ધારી તાલુકાના ફાચરિયા ગામે ગટરના પાણી મુદ્દે બે પક્ષોએ ગાળાગાળી કરી એકબીજા સામે જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવી હતી. લીલીબેન ગોકળભાઈ પદમાણી (ઉ.વ.૬૨)એ રાજેશભાઈ શામજીભાઈ દુધાત સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીએ તેમની સાથે ગટરના પાણી બાબતે ગાળાગાળી કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. જે બાદ સંગીતાબેન રાજેશભાઈ દુધાત (ઉ.વ.૪૨)એ લીલીબેન ગોકળભાઈ પદમાણી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગટરના પાણીના નિકાલ અંગેના જુના પ્રશ્ન બાબતે લીલીબેને તેમને તથા તેમના પતિને ગાળાગાળી કરી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ওদালগুৰিৰ কলাই গাঁওত বিশ্বকৰ্মা পুজা ৰ মৃন্ময় মূৰ্তি বনোৱাত ব্যস্ত মৃৎ শিল্পী সকল
ৰাজ্যৰ বিভিন্ন প্ৰান্তৰ দৰে ওদালগুৰি জিলাৰ কলাইগাওঁটো বিশ্বকৰ্মা পুজালৈ মাজত মাথোঁ কেইটীমান দিন...
Narottam Mishra चुनाव प्रचार में Hema Malini पर ऐसा क्या बोले कि बवाल हो गया | Election
Narottam Mishra चुनाव प्रचार में Hema Malini पर ऐसा क्या बोले कि बवाल हो गया | Election
ભાદરવી પૂનમના પ્રથમ દિવસે હજારોની સંખ્યા માઈભક્તો દર્શને ઉમટ્યાં
કોરોનાના 2 વર્ષના કપરા કાળ બાદ આજે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શુરુઆત થઈ છે ત્યારે લાખોની...
मिनटों में फुल होगी फोन की बैटरी! Noise ने लॉन्च किए GaN चार्जर, कीमत 999 रुपये से शुरू
Noise ने 30W 65W और 100W GaN चार्जिंग एडाप्टर पेश किए हैं जो छोटे साइज में फास्ट चार्जिंग स्पीड...