હારીજ તમામ વોર્ડમાં સોચાલય જોવા મળ્યા શોભાના ગાંઠિયા સમાન આજે ktvન્યુઝ દ્વારા તમામ વિસ્તારોમાં રિયાલિટી ચેક કરવામાં આવી સૌ પ્રથમ હારીજ તળાવની પાળ સિકોતર માતા મંદિર રોડ પર જ્યાં હારીજ ના રહીશો દર્શનાર્થે જાય છે તે રોડ પર મોઢે રૂમાલ લગાવી જતાં જોવા મળ્યા દર્શનાર્થીઓ ત્યારબાદ સ્ટેશન રોડ પર કારકુન ચાલી ડીસ્ટ્રીક બેંક પોસ્ટ ઓફિસ બહુચર માતાના મંદિર નજીક પણ શું ચાલે ની સમસ્યા જોવા મળે ઇન્દિરા નગર વિસ્તાર કોર્ટ પાછળ વિસ્તાર સહિતના વિસ્તારોમાં તો મતદારોની ખાલી પોટલીઓ અને પ્લાસ્ટિકના ગ્લાસ ખાલી પાણીની બોટલો જોવા મળી શૌચાલય બનાવવામાં આવ્યા પરંતુ ક્યાંક લોક મારી લાઈફ તો ક્યાંક બાવળો મા બુરા લા શું ચાલે જોવા મળ્યા જ્યારે odf સંરક્ષણ માં પણ હારીજ અને રાધનપુર નાપાસ અવતાર હારિજમાં રોડ રસ્તા ગટરના ગંદા પાણી નીલ સમય બાદ હવે સોચલય સ્વચ્છતા બાબતે ગંધ આવતી હોય તેવું લોક ચર્ચાઈ રહ્યું છે પરંતુ સત્તા અને શાસન સામે હારીજ શહેરના રહીશ લાચાર પ્રજાના પ્રશ્નો સાંભળવા પાલિકાના આ ખ, આ ડા કાન આ વિસ્તારના ધારાસભ્યને પાટણ જિલ્લા પ્રમુખ દ્વારા પણ કેટલીકવાર ધ્યાન દોરવામાં આવ્યું પરંતુ પ્રજાના પ્રશ્નો સાંભળવા કોઈ તૈયાર નથી અને ચીફ ઓફિસર દ્વારા તો કેમેરા સામે ન આવ વા માટે પત્રકારોના નંબર પણ બ્લેક માં મુકેલ છે