હળવદ ના ટીકર રોડ પર આવેલ ડો બાબા રોડ આંબેડકર ની પ્રતિમાએ ખાતે હળવદ તાલુકા બહુજન સમાજ દ્વારા આયોજીત 6 ડિસેમ્બરએ 66 માં મહાપરી નિવોણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ નુ આયોજન કરાયું હતું સમૂહ માં મીણબત્તી પ્રગટાવી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

હળવદ તાલુકાના બહુજન સમાજ દ્વારા આયોજીત હળવદના ટીકર રોડ ખાતે આવેલ ડો બાબા સાહેબ આંબેડકરના સર્કલ ખાતે ૬૬માં મહાપરી નિર્વાણ દિનની નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં હળવદ તાલુકાના બહુજન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડો બાબા સાહેબ આંબેડકરને પ્રતિમાને પુષ્પાંજલિ આપી તેમજ સમૂહમાં મીણબત્તી ચલાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે તમે સફળ બનાવવા માટે બહુજન સમાજના આગેવાનો તેમજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી      ✍️ રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ