૧૧૬ નડિયાદ વિધાનસભા પરિવારના અપેક્ષિત કાર્યકરોની અગત્યની ચૂંટણીલક્ષી બેઠક પીપળાતા ખાતે યોજાઇ હતી...
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ વિપુલભાઈ, સરકારના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ, પ્રદેશ મંત્રી જહાનવીબેન, પ્રદેશ આઇટી ઇન્ચાર્જ નિખિલભાઈ, મહામંત્રી વિકાસભાઈ - અજયભાઈ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન, વિધાનસભાના નડિયાદ શહેર તથા તાલુકો અને કણજરી શહેરના સંગઠનના પદાધિકારીઓ નડિયાદ અને કણજરી નગરપાલિકાના કાઉન્સિલર જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ અને પંચાયતના સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...
અમીત પટેલ