લુણાવાડા તાલુકાના પાલ્લા કાંઠબા જતા રોડ પર કોઠબા  પેટ્રોલ પંપ નજીક કાર ચાલકે એક બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જયારે 108 મારફતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિનુ મોત થયુ હતુ.આ સમગ્ર બનાવને લઈને ફરીયાદી દ્વારા કાંઠબા પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધવામાં આવી હતી.