સુરેન્દ્રનગર પાણીની ટાંકીવાળા રોડ ઉપર આસ્થા હોસ્પિટલ વાળી ગલીમાંમકાનનુેં બાંધકામ ચાલે છે ત્યાં એક નાનુ બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.આ બનાવની વિગત એવી છે કે, આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં એક મકાનનું બાંધકામ ચાલુ છે. ત્યાં ૧૦૦૦ લીટરનો મોટો ટાંકો મુકેલ છે. ગઈકાલે સુરેન્દ્રનગરના જાણીતા ખોડીદાસ પતાસાવાળાના દિકરાનો નાનો દિકરો જીયાંશ હેમતભાઈ શેઠ રમતા રમતા ટાંકામાં પડી જતા ડુબી જવાથી તેનુ મોત નિપજેલ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ બાળક મળતા તેને સી.જે હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahua Moitra पर बिजनसमैन Hiranandani का लेटर कहां पहुंचा? आगे की बात भी खुल गई
Mahua Moitra पर बिजनसमैन Hiranandani का लेटर कहां पहुंचा? आगे की बात भी खुल गई
ડીસા તાલુકામાં આજે સવારથી આકાશમાં ધુમ્મસ જોવા મળ્યું હતું જેના કારણે વાહન ચાલકોને પણ હેરાનગતિ થઈ હતી
ડીસા તાલુકામાં આજે સવારથી આકાશમાં ધુમ્મસ જોવા મળ્યું હતું જેના કારણે વાહન ચાલકોને પણ હેરાનગતિ થઈ હતી
विशेष ट्रैफिक व्यवस्था लागू, नो एंट्री का रखे ध्यान
कांवर यात्रा को लेकर शनिवार को दिन के दो बजे से शहर की ट्रैफिक व्यवस्था बदल गई। यातायात नियंत्रण...
ફાઇનાન્શ્યલ એમ્પાવરમેન્ટ થ્રુ વેલ્થ ક્રિએશન વિષય ઉપર વેબીનાર યોજાયો
દાહોદ, તા. ૧૭ : સરકારી ઇજનેરી કોલેજ દાહોદ અને એસોસિએશન ઓફ મ્યુચુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)...