ભાજપ મા એમ પી ..એમ એલ એ ના સગા ને ટિકિટ ન આપવાના નિર્ણય ને લઈ સમીકરણ બદલાયા

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

થરાદ વિધાનસભા સીટ માટે સમીકરણ બદલાયા

એમ પી પરબત પટેલ ના પુત્ર સૈલેશ પટેલ હતા દાવેદાર

હવે સમીકરણ બદલાતા નામ આવ્યા સામે 

થરાદ વિધાનસભા સ્થાનિક ઉમેદવાર ની માંગ

બહાર નાં ઉમેદવાર ને લઇ થઈ શકે છે વિરોધ..

દાનાભાઈ માળી...ભાજપ નેતા

માવજીભાઈ પટેલ ..પૂર્વ મંત્રી

બાબરા ભાઈ પટેલ ..પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન.ભાજપ તાલુકા પ્રમુખ

અજય ભાઈ ઓજા થરાદ ભાજપ શહેર પ્રમુખ

ચાર નામો ની પ્રદેશ સંગઠન માં ચર્ચા ચાલી રહી હોવાની સૂત્રો દ્વારા મળતી માહિતી

થરાદ વિધાનસભા માટે સ્થાનિક ઉમેદવાર ની માંગ પ્રબળ બની