મળેલ તેમા બોટાદ ના ઈન્ચાર્જ એસ,પી,શ્રી વ્યાસ સાહેબ તથા પી,આઈ,શ્રી ચૌધરી સાહેબ તથા આઈ,બી, ના જમાદાર અરવિંદભાઈ તેમજ ઈસ્લામિક ધમઁના મહાનુભાવો સાથે પુવઁ પ્રમુખ હબીબભાઈ જાંગડ તથા અન્ય આગેવાનો તથા બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા તથા કથાકાર શ્રી ભાવેશબાપુ શુક્લ મહંતશ્રી મહાકાળી ધામ બોટાદ ,,તથા નવહથ્થાહુુમાનજી મંદીરના મહંતશ્રી નિમઁળગિરી સરસ્વતી ,,તથા ત્યાંગી શ્રી જસરાજદાસજી મહાકાલી આશ્રમ બોટાદ,,તથા જગન્નાથજી મંદિર ગિરનારી આશ્રમ ના મહંતશ્રી રાજગીરીબાપુ,,તથા શનિદેવ મંદિર ના મહંતશ્રી જમનાદાસજી મહારાજ ,,વિગેરે ઉપસ્થિત રહેલ આ શાંતિ સમિતિની મિટીંગ પુરી થયાપછી આ બધા સંતો મહંતો સાથે ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સામતભાઈ જેબલીયા બધા ને સાથે લઈ તુરખા રોડે આવેલ બોટાદ મહાજન પાંજરાપોળ ગૌશાળા ની મુલાકાતે ગયેલ જયા, ૩૦૦૦ , ત્રણ હજાર જેવા ગૌવંશ અબોલપશુ છે તે પશુ મા જીવલેણ લમ્પી ચમઁરોગ કેટલા ગૌવંશ અબોલપશુ મા થયો છે અને અની હાલની સ્થિતિ કેવી છે અને વધારે પશુ મા લમ્પી ચમઁરોગ ની અસર હોય તો પશુ આરોગ્ય વિભાગ ની મદદ લઈ સકાઈ પરંતુ ગૌશાળામાં તપાસ કરતાં અને ત્યાં ના સંચાલકો ને પુછતા જાણવા મળેલ કે ૩૦૦૦ , હજાર ગૌવંશ અબોલપશુ છે તેમાંથી ફક્ત બે ગૌવંશ ને લમ્પી ચમઁરોગ થયેલ છે અને તે બન્ને ગૌવંશ ને ૮૦,થી , ૯૦ , ટકા સારૂ થઈ ગયેલ તેનુ પણ બધા એ જાત નિરક્ષણ કરેલ અને ગૌશાળા પાંજરાપોળમાં ત્યાં ના સંચાલકો દ્વારા દરેક પ્રકારની દેખરેખ રાખી રહ્યા છે અને દરરોજ બધા પશુ ને લમ્પી ચમઁરોગ નો થાય તે માટે સફાઇ સાથે સવાર સાંજ લીંબડાનો ધુમાડો કરી અબોલપશુ ની કાળજીપૂર્વક સારસંભાળ રાખે છે જેથી કરીને ફક્ત બેજ ગૌવંશ ને લમ્પી ચમઁરોગ થયેલ તને અલગ બાંધી સારવાર કરવામાં આવતા લમ્પી ચમઁરોગ કાબૂમાં આવી ગયેલ અને હવે આ બધાં મહાનુભાવો સંતો મહંતો દરરોજ બોટાદ જીલ્લા ની બધી ગૌશાળા ની મુલાકાત લઈ લમ્પી ચમઁરોગ ની જાત માહિતી મેળવી જયાં જયાં જરૂર જણાશે તે ગૌશાળા મા પશુ આરોગ્ય વિભાગ ની મદદ લેશે અને દેશી ઉપચાર ની માહિતી પૂરી પાડશે  રીપોર્ટ.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.