સુરત તમામ ઝોનમાં ફ્રુડ વિભાગ દ્વારા સેમ્પલ લઈને કાર્યવાહી હાથધરી

શહેરના અનેક વિસ્તારોમાં મીઠાઈના વિક્ર્તાને ત્યાં સેમ્પલ ના નમુના લીધા

સેમ્પલ ના નમુના લીધા બાદ કોઈ ભેળસેળ કરવામાં આવી હશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે

રક્ષાબંધન નજીક આવતા ફ્રુડ વિભાગ સતત ચેકીંગ કરી નમુના લઈ રહ્યાં છે