ડીસા જીઆઇડીસી વિસ્તારમાં ફેકટરીના ગંદા પાણી રસ્તા પર ઉભરાતાં સ્થાનિકો પરેશાન..

ચાંદી ગાળવાની ભઠ્ઠી ચલાવતાં ફેકટરી સંચાલક દ્વારા નથી કરાઈ ગંદા પાણી નિકાલની વ્યવસ્થા..

રસ્તા પર ગંદા પાણીનો નિકાલ કરાતાં રાહદારીઓ સહિત આજુબાજુના ઓઈલમીલોમા કામ કરતાં કામદારોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહી છે..

ડીસા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ગંદા પાણી રોડ પર ફેલાવતાં ફેકટરી માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી...

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા